Science, asked by avniparmar760, 1 month ago

લોખંડની વસ્તુઓ પર આપણે રંગ શા માટે લગાવીએ છીએ

Answers

Answered by mihirmakwana03
0

Answer:

લોખંડની વસ્તુઓ પર આપણે રંગ લગાવીએ છીએ કારણ કે લોખંડની વસ્તુઓ હવા તથા પાણીના સંપર્કમાં આવતા તેને કાટ લાગી જાય છે.

Explanation:

લોખંડની વસ્તુઓ હવામાં રહેલા ભેજના કારણે અથવા પાણીના સંપર્કમાં આવવાથી પ્રતિક્રિયા કરે છે જેને રેડોક્ષ પ્રેતિક્રિયા કહે છે. લોખંડની વસ્તુઓ પર રંગ લાગવાથી આપણે તેને હવા તથા પાણી સાથે પ્રતિક્રિયા કરવાથી રોકીએ છીએ.

Similar questions