કયા દરિયાકિનારેથી ભારતનું સરેરાશ સમુન્દ્ર તળિયું મપાય છે.
Answers
Answer:
પ્રસ્તાવના:
આરોગ્યનું મહત્વ :
આરોગ્ય ત્રણ રીતે મહત્વપૂર્ણ છે;
આરોગ્ય સ્થિતિને અસર કરતા પરિબળો :
ગુજરાતમાં આરોગ્યની પરિસ્થિતિ:
કુલ જન્મદર :
કુલ મૃત્યુદર :
માતૃત્વ મૃત્યુદર
બાળ મૃત્યુદર:
શિશુ મૃત્યુદર:
સરેરાશ અપેક્ષિત આયુષ્ય (LEB):
કુલ પ્રજોત્પત્તિ દર:
ગુજરાતમાં પોષણની સ્થિતિ:
ગુજરાતમાં હોસ્પિટલની આંકડાકીય માહિતી:
ગુજરાતમાં થયેલ આરોગ્યલક્ષી કામગીરી:
ઉપસંહાર :1978ના અલ્મા-અતા કોન્ફરન્સથી વિકાસશીલ દેશોમાં આરોગ્યને મૂળભૂત માનવ અધિકાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તથા આરોગ્ય અને પોષણનો મૂળભૂત રાષ્ટ્રીય જવાબદારી તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. ભારતીય સમવાયી પદ્ધતિમાં આરોગ્ય રાજ્ય સરકારોની જવાબદારી છે. જો કે કેટલાક મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય કાર્યક્રમો માટે કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. ગુજરાત એ આર્થિક દ્રષ્ટિએ વિકસિત રાજ્ય છે અને વિકાસની સાથોસાથ સમાજમાં સુખાકારી વધે તે જરૂરી છે. વર્તમાનસમયમાં ગુજરાતમાં આરોગ્યની સ્થિતિ અને આરોગ્યની સમસ્યાઓના સંદર્ભમાં ગુજરાત સરકારની આરોગ્યનીતિઓ અને કાર્યક્રમોની આ સંશોધનલેખમાં ચર્ચા કરવામાં આવેલ છે.
Explanation: