લીલા રંગનું માથાબાંધણું કોણે બાંધેલું હતું?
Answers
Answer:
વિશેષણઃ નામ કે સર્વનામના અર્થમાં વધારો કરનાર શબ્દોને વિશેષણ કહે છે.
વિશેષ્યઃ વિશેષણ જે નામના અર્થમાં વધારો કરે તે નામને વિશેષ્ય કહે છે.
વિશેષનના બે ભાગ છે.(૧) વિકારી (૨) અવિકારી
વિકારી :- જે વિશેષણનું રૂપનામની જાતિ કે તેના વચન પ્રમાણે ફેરફાર
(વિકાર) પામે તે વિકારી વિશેષણ :-
દા.તઃ રાતો ઘાડો / રાતી ઘાડી / રાતું ઘાડું
અવિકારી :– જે વિશેષણનું રૂપનામની જાતિ કે તેના વચન પ્રમાણે ફેરફાર
(અવિકાર) પામતું નથી તે અવિકારી વિશેષણ.
દા તઃ સુંદર છોકરો / સુંદર છોકરી / સુંદર છોકરું
વિશેષનના જુદા-જુદા પ્રકારો :
(૧) ગુણદર્શક વિશેષણ = પદાર્થના કે વસ્તુના જુદાજુદા ગુણોને દર્શાવે છે.
= નામ(વિશેષ્ય)નો ગુણ બતાવી તેના અર્થમાં વધારો કરે છે.
સંખ્યાદર્શક વિશેષણ : પદાર્થ કે વસ્તુની સંખ્યા(એક,બે,ત્રણ … .. ..અનંત) જેવા
ગુણો દર્શાવાય ત્યારે .. ..
ઉ દા : નવમું ધોરણ દશમું ધોરણ
1. કુંતીના ત્રણ પુત્રો અને માદરીના બે પુત્રો.
2. મારા તાબામાં દસહજાર સામંત હોત.. ..
3. બેઉ બહેનો પિતાના રૂમમાં કંઇ
Explanation: