India Languages, asked by nishatomar7374, 1 month ago

૧) જોગણ ગામ માં મહારાજે શું જોયું.​

Answers

Answered by UTTAMSHARMA84
8

Answer:

જવાબ- જોગણ ગામ માં રવિશંકર મહારાજે ગરીબી અને ગંદકી જોઇ. એમણે આ દૂષણો દૂર કરવાનું નક્કી કર્યું આજુબાજુનાં ગામડામાં ફરવા લાગ્યા દિવસમાં એકવાર બપોરે કોઈ ગામમાંથી દાળ ચોખા મેળવીને ખીચડી રાંધી ખાઈ અને પછી એમની યાત્રા શરૂ થાય. ઓછામાં ઓછી જરૂરિયાત વડે એમણે સેવા આરંભી દીધી.

I HOPE IT'S HELPFUL TO YOU

Similar questions