Science, asked by komalrajput5892, 1 day ago

ચિકન કરી સેમાંથી બને છે?​

Answers

Answered by shivrudrarai
1

Answer:

PLS MARK ME AS BRAINLIST

Explanation:

એ સમસ્ત પશ્ચમી સંસ્કૃતિમાં મસાલેદાર વાનીની એક વિવિધતા માટે વપરાતું સર્વસામાન્ય નામ છે, ખાસ કરીને બાંગ્લાદેશી, (દક્ષિણ) ભારતીય, પાકિસ્તાની, શ્રીલંકન, થાઈ અથવા અન્ય દક્ષિણી તથા દક્ષિણ-પૂર્વીય એશયાઈ રાંધણકળામાં આ વાની બને છે. કરી પાઉડરમાં જે ત્રણ પ્રકારના મસાલા મોટા ભાગે જોવા મળે છે તે છે હળદર, ધાણા અને જીરું. તે સિવાય વધારાના મસાલાની વિશાળ શ્રેણી તેમાં ઉમેરાઈ શકે છે, જેનો આધાર ભૌગોલિક પ્રદેશ અને તેમાં પડતા બીજા ખોરાકો પર છે (જેમ કે માંસ, માછલી, મસૂર, ચોખા વગેરે).[૧] "કરી" શબ્દ "સૂપ" અથવા "સ્ટયૂ" સાથે એ અર્થમાં સમાનાર્થી છે કે તેમાં કોઈ વિશિષ્ટ ઘટક એવો નથી જે "કરી" બનાવવા માટે અનિવાર્ય હોય.

Similar questions