Social Sciences, asked by bhuradarshan070, 2 days ago

સામાન્ય વાતાવરણીય દબાણ એટલે શું

Answers

Answered by diyaPardedhi
1

Answer:

વાતાવરણ એ અવકાશમાં રહેલા કોઇ પણ ગોળાની ફરતે રહેલા વાયુના ગોળાનું નામ છે. વાતાવરણ માટેનો અંગ્રેજી શબ્દ એટમોસ્ફીયર છે જે બે ગ્રીક શબ્દો એટમોસ (એટલે કે વરાળ) અને સ્ફીયરા (એટલે કે ગોળો) નો બનેલો છે. અવકાશમાં કોઇપણ પદાર્થની ફરતે વિટળાયેલા વાતાવરણમાં મોટેભાગે અન્ય પદાર્થના બનેલા ગોળાની ફરતે તે ગોળાના ગુરુત્વાકર્ષણને કારણે પકડાઇ રહેલા વિવિધ વાયુ-સ્વરૂપ પદાર્થો હોય છે. કોઇપણ અવકાશીય ગોળાનું ગુરુત્વાકર્ષણ જેમ વધારે અને તાપમાન જેમ ઓછું તેમ તે ગોળાની પોતાનું વાતાવરણ જાળવી રાખવાની ક્ષમતામાં વધારો થાય છે.

Explanation:

mark me as brainliest

Similar questions