India Languages, asked by sk9133878, 16 hours ago

"કપરકાબી" સમાસ જણાવો.​

Answers

Answered by rupeshpradhan07
0

Answer:

"કપરકાબી" સમાસ જણાવો.• આપણે લખાણને ટૂંકું અને સચોટ બનાવવા સમાસનો ઉપયોગ કરીએ છીએ . • જ્યારે બે કે તેથી વધુ શબ્દો જોડાઈને એક આખો શબ્દ બને તેને સમાસ કહે છે , છે જેના પર અર્થનો આધાર હોય તેવાં બે કે તેથી વધારે પદો જોડાઈને એક પદ , બને તેને સમાસ કહે છે . • સમાસનો પહેલો શબ્દ તે પૂર્વપદ અને બીજો શબ્દ તે ઉત્તરપઇ . પૂર્વપદ અને ઉત્તરપદને છૂટાં પાડી અર્થ બતાવવાની ક્રિયાને સમાસનો વિગ્રહ • સમાસ એ સ્વતંત્ર પદ છે અને તેના વપરાશથી ભાષામાં સરળતા , સચોટતા આવે છે . • જયારે બન્ને પદ વાક્ય સાથે સ્વતંત્ર , સીધો , સંબંધ ધરાવતા હોય અને બન્ને પદ મુખ્ય હોય તો તેને સર્વપ્રદપ્રધાન સમાસ કહે છે , દા.ત. – માતા – પિતા , ફાગણ – ચૈત્ર , સુખ – દુ : ખ . છે જ્યારે એક પદ વાક્ય સાથે સ્વતંત્ર , સીધો સંબંધ ધરાવે છે અને બીજું પદ અન્ય પદને આધારે ગૌણ પદ હોય ત્યારે તેને એકપદપ્રધાન સમાસ કહે છે . દા.ત. : – મહાપુરુષ , વિદ્યાભ્યાસ , એકમાત્ર . • જયારે એ કેય પદ વાક્ય સાથે સીધો સ્વતંત્ર અર્થ ધરાવતું નથી પરંતુ સમસ્ત પદ વાક્યના અન્ય પદને આધારે રહેલું ગૌણ પદ હોય ત્યારે તેને અન્યપદપ્રધાન સમાસ કહે છે . દા.ત. : – મુશળધાર , મુઠ્ઠીભર , નિરાશ .

Explanation:

Hope this helps you please try to Mark me as brainlists please

Similar questions