Math, asked by sanjaykaretha, 7 hours ago

એક વાડીમાં જુદી જુદી ઝાડ છે. આ ઝાડ પૈકીનાં ચોથા ભાગના ઝાડ લીમડાના છે. બાકીના ઝાડના અડધા ઝાડ આંબાના છે. બાકી રહેલ ઝાડનાં અડધા ઝાડ સરગવાના છે અને બાકીના 9ઝાડ પીપળાના છે, તો બગીચામાં કુલ કેટલા ઝાડ હશે?​

Answers

Answered by sarolivijaynagar
0

Answer:

ધારો કે વાડીમાં રહેલ ઝાડ કx છે

Step-by-step explanation:

લીમડા ના ઝાડ : x/4

અંબાના ઝાડ : 2x/4

સરગવાના ઝાડ : 4x/4

પીપળા ના ઝાડ : 9

તેથી x/4+2x/4+4x/4+9= 7x/4 +9

Similar questions