Hindi, asked by samarthshetty2128, 7 hours ago

પ્રશ્ન : ૧) નીચેના પ્રશ્નોના જવાબ લખો. (૫) ૧) કાન શ ું કામ કરેછે? ૨) બોલવાન ુંકામ કોણ કરેછે? ૩) આપણી મ ખ્ય ઋત ઓ કેટલી છે? ૪) મેઘરાજાનેશ ુંવગાડવાન ું કહેછે? ૫) આપણેશાના વડેજોઈએ છીએ ? પ્રશ્ન : ૨) ખાલી જગ્યા પૂરો. (૫) ૧) આુંખ ____________ ન ું કામ કરેછે. ૨) નાક _____________ ન ું કામ કરેછે. ૩) સાુંભળવાન ુંકામ _________ કરેછે. ૪) મોઢ ું ____________ ન ું કામ કરેછે. ૫) પગ _____________ ન ુંકામ કરેછે. પ્રશ્ન : ૩) સમાનાર્થી શબ્દો લખો. (૫) ૧) આુંખ :- ૨) હાથ :- ૩) અજબ :- ૪) મેઘ :- ૫) નદી :- પ્રશ્ન : ૪) અંગોનો ઉપયોગ ઓળખી ✓ કરો. (૫) ૧) જોવા માટેઆુંખ / નાકનો ઉપયોગ થાય. ૨) સ ુંઘવા માટેકાન / નાકનો ઉપયોગ થાય. ૩) ચાલવા માટેહાથ / પગનો ઉપયોગ થાય. ૪) બોલવા માટેમોઢ ું / કાનનો ઉપયોગ થાય. ૫) સાુંભળવા માટેકાન / મોઢ ું નો ઉપયોગ થાય. પ્રશ્ન : ૫) નનબંધ લખો. (૫) વર્ષાઋત ુ​

Answers

Answered by anantisrevar2020
1

Answer:

1) કાંન સાંભળવાનું કામ કરે છે.

2) મોઢું બોલવાનું કામ કરે છે.

3) આપણી મુખ્ય ઋતુ ૩ છે.

4)

Similar questions