કલોરોફિલ એટલે છુ તેનું કાર્ય જણાવો
Answers
Answered by
4
Answer:
હરિતદ્રવ્ય એ તમામ છોડ, લીલ અને સાયનોબેક્ટેરિયામાં જોવા મળતું રંગ આપતું રંગદ્રવ્ય (પિગમેન્ટ) છે. તેનું નામ ગ્રીક શબ્દો χλωρός (ક્લોરોસ "હરિત") અને φύλλον (ફિલોન "પર્ણ") પરથી બન્યું છે. હરિતદ્રવ્ય વિદ્યુતચુંબકીય વર્ણપટમાં રાતા હિસ્સા અગાઉ આવતા વાદળી હિસ્સામાં પ્રકાશનું અત્યંત મજબુતાઇથી શોષણ કરે છે. જો કે વર્ણપટના હરિત અને હરિત નજીકના હિસ્સાનું નબળું શોષક છે માટે હરિતદ્રવ્ય ધરાવતી પેશીનો રંગ લીલો હોય છે.[૧] હરિતદ્રવ્ય સૌપ્રથમ જોસેફ બીનેઇમી સેવેન્ટુ અને પીએરી જોસેફ પેલેટીયર દ્વારા 1817માં છૂટું પાડવામાં આવ્યું હતું.
Similar questions