India Languages, asked by modiprakash02, 6 hours ago

(ક) નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યૉગ્યા શીર્ષક આપો. માનવજાતનું ભાવિ ઘડવામાં જે પરિબળો એ કામ કર્યું છે અને હું પણ કરી રહ્યાં છે, તે બધામાં જેની અભિવ્યક્તિને આપણે ધર્મ કહી છીએ તેના કરતાં વધારે શક્તિશાળી પરિબળ બીજુ એકેય નથી. બ' સામાજિક સંસ્થાઓની પાર્શ્વભૂમિકા તરીકે ક્યાંક ને ક્યાંક તે વિશિ બળની ક્રિયાશક્તિ હોય છે. માનવ ઘટકોને એકબીજાની જોડે એકે રાખનારી મોટામાં મોટી પ્રેરણા આ શક્તિમાંથી મેળવવામાં આવી છે આપણે સૌ એ સ્પષ્ટ રીતે જાણીએ છીએ કે ઘણા કિસ્સાઓમાં જાતિ આબોહવા કે કુળના બંધન કરતાં પણ ધર્મનું બંધન વધારે મજબૂ નીવડ્યું છે એ જાણીતી હકીકત છે. લોકો માત્ર એક જ કુળના ભાઈઓના કરતા પણ ઘણા વધારે બળ અને મક્કમતાથી એકબીજાર પડખે ઊભાં રહ્યાં છે. ધર્મની શોધ કેવી રીતે થઈ તે શોધવાને મા વિવિધ પ્રયાસો થાય છે. આજે આપણા જમાના સુધી ચાલતા આવેલ બધાજ પ્રાચીન ધર્મોમાં આપણે એક જ દાવો કરાતો જોઈએ છીએ તે બધા જ અલૌકિક છે. તેમની ઉત્પત્તિ જાણે કે માનવ મગજન્માં નહિ પરંતુ ક્યાંક બહારથી થયેલી છે.​

Answers

Answered by ay8076191
0

Answer:

സ്കൂൾ വിദ്യാഭ്യാസത്തിൽ കാലാവസ്ഥ വ്യതിയാനത്തെ പറ്റി ഒരു അധ്യായം നിർബന്ധമാക്കിയ ആദ്യ രാജ്യം

Similar questions