ગુજરાત માં નર્મદાએ બનાવેલો બેટ કયા નામે ઓળખાય છે?
Answers
Answered by
0
Answer:
કબીરવડ ગુજરાતમાં ભરૂચ નજીક અરબી સમુદ્રને મળેલી નર્મદા નદીના કિનારે આવેલું છે. કબીરવડ એટલે કવિ અને ફિલસૂફ સંત કબીરના નામે વટવૃક્ષ. કબીરવડ 3.5 એકરમાં ફેલાયેલ છે.
Similar questions