India Languages, asked by vinitarajput1308, 6 hours ago

શાહમૃગનું મૂળ રહેઠાણ કયું છે?​

Answers

Answered by ushapatel1323
0

શાહમૂરગનું મૂળરેહઠાણ ક્યાં છે

Answered by hotelcalifornia
0

શાહમૃગનું અસલ રહેઠાણ આફ્રિકા છે.

Explanation:

  • શાહમૃગ મેદાનમાં રહેતું પક્ષી છે. તેમની ઉડાણની ઉંચાઈ સમુદ્રથી કેવલ ૧૦૦ મીટર ઊંચી હોય છે.
  • આ પક્ષી આફ્રિકાના અર્ધ રણમાં અને સવાનામાં રહે છે. પહેલા સાહમુર્ગ એશિયાના ઘણા ભાગોમાં જો મળતા.
  • શાહમુર્ગની ચાર પેટા પ્રજાતિઓ છે.
  • શાહમૃગ પૃથ્વી પરનું સૌથી મોટું પક્ષી મનાય છે.
  • શાહમૃગનું વજન ૧૫૦ કિલોગ્રામ અને ૨.૭ મીટરની ઊંચાઈનું હોય છે. તેનું શરીર મોટું, મોટી ગારદાન અને માથું નાનું હોય છે.

Similar questions