(ચ) નીચેના ફકરામાં નામની જગ્યાએ સર્વનામ નો ઉપયોગ કરી ફકરો ફરીથી લખો-
વિવેક વેકેશનમાં પાવાગઢ ના પ્રવાસે ગયો હતો. ત્યાં વિવેકને રોપ- તેમાં બેસવાની ખૂબ મજા. આવી. વિવેકે તે વાત શાળામાં આવીને મિત્રોને કરી. વિવેકે પ્રવાસ દરમિયાન પાડેલા જુદા જુદા ફોટા પણ મિત્રો ને બતાવ્યા. વિવેકના મિત્રોને પ્રવાસ વર્ણન સાંભળવાની અને ફોટા જોવાની ખૂબ જ મજા આવી .
please tell the answer in Gujarat
Answers
Answered by
0
Answer:
કાળકા માતા મંદિર એ ગુજરાતના પંચમહાલ જિલ્લાના ચંપાનેર-પાવાગઢ પુરાતત્ત્વ ઉદ્યાન ક્ષેત્રમાં આવેલ, હિન્દૂ દેવી કાળકા માતાનું મંદિર છે. આ મંદિર પાવાગઢ પર્વતની ટોચ પર આવેલું છે. તેનું નિર્માણ ૧૦ મી અથવા ૧૧ મી સદીની આસપાસ થયું હતું. મંદિરમાં ત્રણ દેવીઓની મૂર્તિઓ છે: કેન્દ્રીય મૂર્તિ કાળકા માતાની છે, જેની ડાબી બાજુએ કાળી અને જમણી બાજુએ બહુચરમાતા ની મૂર્તિઓ છે. સુદ ૮ ના દિવસે મંદિર ખાતે મેળો ભરાય છે. જેમાં હજારો ભક્તો આવે છે. આ મંદિર એક શક્તિપીઠ છે. રોપ-વે દ્વારા સરળતાથી મંદિરમાં પહોંચી શકે છે.
Explanation:
આશા છે કે આ તમને મદદ કરશે અને pls મને બ્રેઇનલીએસ્ટ તરીકે ચિહ્નિત કરો
Similar questions