ભાઈચારાની ભાવના એટલે શું તેનાથી થતા બે ફાયદા લખો.
Answers
Answer:
જ નહીં, કારણકે દરેક પ્રાણીના લોહીમાં અમુક પ્રમાણમાં લોખંડ (Iron) એટલે કે “લોહતત્વ” હોય જ છે અને એટલા માટે તો “લોહ” ઉપરથી તેનું નામ “લોહી” આવ્યું છે.
મોટાભાગના લોકો એ જાણે છે કે આપણા લોહીનો લાલ રંગ તેમાં રહેલા રક્તકણને લીધે હોય છે. હવે વધારાની માહિતી તરીકે એ પણ જાણી લો કે રક્તકણનો લાલ રંગ તેમાં રહેલા હિમોગ્લોબીનને આભારી છે.
હિમોગ્લોબીન શું છે ?
હિમ એટલે લોહતત્વ અને ગ્લોબીન છે કે જાતનું પ્રોટીન. આમ લોહતત્વ અને પ્રોટીનનું બનેલું છે હિમોગ્લોબીન.
હિમોગ્લોબીન શા માટે જરૂરી છે ?
આપણું શરીર કરોડો કોષોનું બનેલું છે. આ દરેક કોષને જીવંત રહેવા માટે અને તેનું કાર્ય સારી રીતે કરવા માટે ઓક્સિજનની સતત જરૂર પડે છે.
આપણે નાક દ્વારા જે શ્વાસ લઈએ છીએ, તે ફેફસામાં જાય છે, જ્યાં શ્વાસમાં રહેલો ઓક્સિજન લોહીમાં રહેલા હિમોગ્લોબીનમાં ભળે છે. આ ઓક્સિજનવાળું લોહી (શુધ્ધ લોહી) જયારે શરીરનાં બધાં અંગોમાં વહે છે, ત્યારે શરીરના બધા કોષોને ઓક્સીજન પૂરો પાડે છે.