મુદ્દા:- પ્રસ્તાવના - રેલવે સ્ટેશનનું દ્રશ્ય - કોલાહલ અને ભીડભાડ–જનજીવન- ઉપસંહાર.
Answers
રાંચીથી ટોરી જતી પૅસેન્જર ટ્રેન લોહરદગા પછી એક 'નામવિહોણા ' રેલવે સ્ટેશન પર ઊભી રહે છે. ના આ સ્ટેશન કોઈ રહસ્યકથા હોય તેવું સ્થળ નથી. અહીંથી મુસાફરો ટ્રેનમાં અવરજવર પણ કરે છે.
આ સ્ટેશનનું ના એટલા માટે નથી આપી શકાયું કારણ કે તેના નામકરણ માટેનો વિવાદ ચાલી રહ્યો છે.
અહીં માત્ર એક મિનિટ માટે ટ્રેન ઊભી રહે છે, જ્યાં ડઝનબંધ લોકો ઊતરે છે. તેઓ કમલે, બડકીચાંપી, છોટકીચાંપી, સુકુમાર જેવા ગામના રહેવાસી હોય છે.
આ લોકોએ લોહરદગા અને રાંચીની ટ્રેનમાં ચડતી વખતે બડકીચાંપીની ટિકિટ લીધી હતી. એટલે આ 'નામ વિહોણા' સ્ટેશનનું નામ બડકીચાંપી હોવું જોઈએ.
છતાં અન્ય રેલવે સ્ટેશન્સની જેમ આ સ્ટેશનના પ્લેટફૉર્મ, મુસાફરો માટેના શેડ કે કોઈ સાર્વજનિક જગ્યા પર આ નામ લખવામાં આવ્યું નથી.
Answer:
કવિઓએ અને કુદરત પ્રેમીઓને જેને ઋતુઓની મહારાણી કહી છે તે વર્ષાઋતુ સૃષ્ટિનું સૌભાગ્ય માનવજીવનની ગંગોત્રી, જીવમાત્રનો આધાર, દેશની ભાગ્યવિધાત્રી
Explanation: