(ક) વિચાર વિસ્તાર લખો: માતા અને માતૃભૂમિ સ્વર્ગ થી ચડિયાતા છે.
Answers
Answered by
1
Answer:
જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે.
મા કેતાં મોઢું ભરાય.
હું કર્તવ્યનિષ્ઠા અને ધૈર્ય મારી માતાની ગોદમાંથી જ શીખ્યો
માની ગરજ કોઈથી ન સરે.
પુત્ર કપુત્ર થાય છે, પણ માતા કદી કુમાતા થતી નથી.
માતે મા ને બીજા વગડાના વા.
Explanation:
please mark me as brainlist
Similar questions