India Languages, asked by sarolivijaynagar, 21 hours ago

દુર્લભ ભારતે જન્મ એવું કહી કવિ શુ કેહવા માંગે છે​

Answers

Answered by kanchandchaudhari
2

Explanation:

please mark me as the brainliest

Attachments:
Answered by hotelcalifornia
1

ભારતનું સ્થાન આજે ગૌરવથી લેવાય છે જગતના ઇન્વેસ્ટરો અહી આવીને રોકાણ કરે છે.

Explanation:

કવિ સૂચવે છે કે ભારતની પાવન ભૂમિ પર જન્મ લેવાનું સૌભાગ્ય એક ભાગ્યશાળી વ્યક્તિ ને જ મળે.  

  • ભારતની ધારા પાર અનેકો વીરોની ગાથા લહુ થી રચી છે. ભારત માત્ર એવો દેશ છે જેને "માતા" રૂપે બિરદાવે છે.
  • અહી વિવિધતામાં એકતા છે પછે ભલે ને રંગ રૂપ, વેશ ભાષા અલગ હોય.
  • કેટલી વરંગનાઓ એ પણ આ દેશ ને ઉન્નત કર્યા છે એટલું જ નહિ તકનિકી સેક્ટરે પણ ભારતનું અગ્રીમ સંતાન છે.

એટલે કવિ કહે છે કે બહારની પવિત્ર ધારા પર જન્મ લેવો દુર્લભ છે અને ગૌરવમય છે.

Similar questions