આપણી પાસે બુધ્ધિની અને જ્ઞાનની આટલી બધી શક્તિઓ છે, છતાં જીવનમાં રહસ્યો વિશે. આપણે ઓછું જાણીએ છીએ, એની ગુપ્ત પ્રક્રિયાઓ વિશે તો માત્ર કલ્પના જ કરી શકીએ છીએ, પણ જીવનનું જે સૌંદર્ય છે તેનો આનંદ તો આપણે માણી શકીએ છીએ અને કળાના દ્વારા આપણે દેવ જેવું સર્જનકાર્ય પન્ન કરી શકીએ છીએ . આપણે ભલે દુર્બળ અને ભૂલો કરતાં મનુષ્ય હોએ, આપણો જીવન પટ ભલે નાનકડો અને અસ્થિરતાથી ભરેલો હોય, છતાં આપણામાં અમર દેવોના જેવું કોઈ તત્ત્વ પણ છે એટલે આપણે માનવ છીએ અને મર્યાં છીએ માટે માનવની રીતના અને મત્સ્ય તરીકેના જ વિચાર કરવા છે એ તે લોકોની આજ્ઞા માનવાની નથી. આપણાથી બની શકે તેટલી આપણે અમરતાની સાધના કરવી છે ઈએ, અને આપણામાં અને આપણામાં જે સવોત્તમ મહત્ત્વ રહેલું છે તેની સાથે મેળમાં રહીને જીવવાનો સંપૂર્ણ પુરુષાર્થ કરવો જોઈએ. તેને કર્ષિ સાપો
Answers
Answer:
એક શિષ્યા, કુ. એસ. ઈ. વાલ્ડોની નોંધોમાંથી
એક શિષ્યા, કુ. એસ. ઈ. વાલ્ડોની નોંધોમાંથીસ્વામી વિવેકાનંદના પ્રત્યક્ષ સંપર્કનું સદ્ભાગ્ય જેમને પ્રાપ્ત થયું છે તેઓ એક વાતમાં સર્વસંમત છે કે જે લોકો એમને કેવળ એક વ્યાખ્યાતા તરીકે જાણે છે તેઓ તો તેમની સાચી શક્તિ અને મહત્તાનો અલ્પાંશ જ જાણે છે.
એમના જ્ઞાનના સૌથી વધુ સમુજ્જવલ ઉન્મેષો, એમની વાક્છટાનાં ઉચ્ચતમ ઉડ્ડયનો અને એમની ગહનતમ મનીષાનો પડઘો પાડતા ઉદ્ગારો એ બધું તો એમના ચુનંદા મિત્રો અને શિષ્યો સાથેના એમના નિકટવર્તી વાર્તાલાપમાં જ વ્યક્ત થાય છે.
એમના જ્ઞાનના સૌથી વધુ સમુજ્જવલ ઉન્મેષો, એમની વાક્છટાનાં ઉચ્ચતમ ઉડ્ડયનો અને એમની ગહનતમ મનીષાનો પડઘો પાડતા ઉદ્ગારો એ બધું તો એમના ચુનંદા મિત્રો અને શિષ્યો સાથેના એમના નિકટવર્તી વાર્તાલાપમાં જ વ્યક્ત થાય છે. આમ છતાં દુર્ભાગ્યે એવું બન્યું છે કે આટલા સમય સુધી પ્રસિદ્ધ થયેલી એમની કૃતિઓએ આપણને કેવળ ‘વ્યાખ્યાતા વિવેકાનંદ’નું જ દર્શન કરાવ્યું છે; જ્યારે ‘મિત્ર, અધ્યાપક કે પ્રેમાળ ગુરુ’ એવા વિવેકાનંદનું દર્શન તો માત્ર જે કેટલાક ધન્ય લોકોને એમના ચરણે બેસવાનો વિરલ અધિકાર પ્રાપ્ત થયો તેમને જ થયું છે.
એમના પ્રસિદ્ધ થયેલા પત્રોમાં એમની મહાન આધ્યાત્મિક પ્રતિભાનાં આ પાસાંની ઝાંખી આપણને થાય છે એ ખરું, પરંતુ એક અંતરંગ વર્તુળની નિકટતામાં એમણે ઉચ્ચારેલી વાણી પ્રસ્તુત કરવામાં તો તે પુસ્તક પ્રથમ છે.