India Languages, asked by smaty4578, 19 days ago

હા ! પસ્તાવો વિપુલ ઝરણું, સ્વર્ગથી ઊતર્યું છે; પાપી, તેમાં ડૂબકી દઈને, પુણ્યશાળી બને છે.

Answers

Answered by shivamgurav22
4

Answer:

Start from here and after that above image...

તે હૈયાની ઉપર નબળા હસ્તથી ઘા કર્યો'તો! તેમાં લોહી નિરખી વહતું ક્રૂર હું તો હસ્યો'તો! એ ના રોયું, તડફડ થયું કાંઈ ના કષ્ટથી એ, મેં જાણ્યું કે જખમ હવો સહેલ સ્હેનારને છે!

કિન્તુ નિદ્રા મુજ નયનમાં ત્યારથી કાં ન આવી? રોતું મ્હારૂં હૃદય ગિરિ શા ભાર નીચે દબાઈ! રે રે! તે ઘા અધિક મુજને મૃત્યુથી કાંઈ લાગ્યો, એ અંગારો મુજ જિગરના મૂળને ખાઈ જાતો!

કેવો પાટો મલમ લઈને બાંધવા હું ગયો'તો! તે જોઈને જખમી નયને ધોધ કેવો વહ્યો'તો! એ અશ્રુ, એ જખમ, મુખ એ, અંગ એ એ બોલી ઊઠ્યાં પરવશ થયાં હોય સૌ જેમ હેતે :

Explanation:

I hope it helps you plz mark me as Brainliest❤...

Attachments:
Similar questions