India Languages, asked by sakpaldhruv90, 1 day ago

નવાં વર્ષ ના સંકલ્પ લખો ​

Answers

Answered by shivamgurav22
1

સંકલ્પોને પૂર્ણ કરવા માટે આપણી જાતને ઘણાં વચનો આપીએ છીએ

આ વર્ષે તો વજન ઘટાડવું જ પડશે, સિગારેટને હાથ પણ નહીં લગાડું અથવા સવારના રોજ વહેલાં ઊઠીશું.

નવા વર્ષમાં આપણે એવા ઘણા સંકલ્પો લઈએ છીએ.

લીધેલા સંકલ્પોને પૂર્ણ કરવા માટે આપણી જાતને ઘણાં વચનો આપીએ છીએ.

મોટેભાગે પ્રારંભિક ઉત્સાહ પછી અધવચ્ચે આ સંકલ્પો ભાંગી પડે છે.

આ કારણે આપણે નિરાશ પણ થઈએ છીએ કારણ કે ઘણા કારણોસર આપણે તેને પૂર્ણ કરી શકતા નથી.

પરંતુ જો આપણે આ સંકલ્પો પૂર્ણ કરીએ તો આપણને સમગ્ર વર્ષ દરમિયાન મોટા લાભ મળી શકે.

તમને આ પણ વાંચવું ગમશે

જ્યારે 800 મહારોએ 28 હજાર મરાઠાઓને હરાવ્યા

ટ્રમ્પનું નિવેદન ‘નિરાશાજનક’: પાકિસ્તાન

'મને અય્યાશ કહી વર્જિનિટિ ટેસ્ટ કર્યો'

અમે તમને અમુક ચોક્કસ રીતો જણાવીએ છીએ કે જે તમને તમારા નવા વર્ષનાં સંકલ્પોને પૂર્ણ કરવામાં મદદ કરી શકે છે.

line

ખોવાઈ ગયેલું પાછું મેળવવાનો સંકલ્પ

સામાન્ય રીતે લોકો કંઈક નવું મેળવવા કરતાં કંઈક જૂનું મેળવવા માટે વધુ પ્રેરિત હોય છે

ઇમેજ સ્રોત,GETTY IMAGES

ઇમેજ કૅપ્શન,

સામાન્ય રીતે લોકો કંઈક નવું મેળવવા કરતાં કંઈક જૂનું મેળવવા માટે વધુ પ્રેરિત હોય છે

મોટેભાગે એવું જાણવા મળે છે કે સામાન્ય રીતે લોકો કંઈક નવું મેળવવા કરતાં કંઈક જૂનું મેળવવા માટે વધુ પ્રેરિત હોય છે.

જેમ કે કોઈ જૂની આદત છોડવી કે પહેલા જેવી તંદુરસ્તી પાછી મેળવવાનો સંકલ્પ.

કાઈક નવું મેળવવાનો સંકલ્પ લેવા કરતા આ વાતની આપણા મગજ પર બહુ મોટી અસર થઈ શકે છે.

line

બીજા લોકોને સામેલ કરો

હંમેશા એવા સંકલ્પને પૂર્ણ કરવા માટે વધુ મહેનત કરીએ છીએ જેમાં કોઈ બીજી અન્ય વ્યક્તિ જોડાયેલી હોય

ઇમેજ સ્રોત,GETTY IMAGES

ઇમેજ કૅપ્શન,

આપણે એવા સંકલ્પને પૂર્ણ કરવા માટે વધુ મહેનત કરીએ છીએ જેમાં કોઈ બીજી વ્યક્તિ જોડાયેલી હોય

વોરવિક યુનિવર્સિટીમાં તત્વજ્ઞાનના પ્રોફેસર ડૉ. જ્હોન માઈકલ સંપૂર્ણતા જાળવી રાખતા સામાજિક કારણોનો અભ્યાસ કરે છે.

તે કહે છે કે આપણે હંમેશા એવા સંકલ્પને પૂર્ણ કરવા માટે વધુ મહેનત કરીએ છીએ જેમાં કોઈ બીજી અન્ય વ્યક્તિ જોડાયેલી હોય છે.

બીજી વ્યક્તિ જેમાં જોડાયેલી હોય એવો સંકલ્પ ભંગ થાય ત્યારે તે અન્ય બીજી વ્યક્તિ માટે પણ નુકસાનકારક સાબિત થાય છે.

કોઈ વર્ગમાં, કશુંક શીખવા દરરોજ તમારા મિત્ર સાથે જવા માટે સંકલ્પ કરવો.

અશક્ત ગાયોની સેવા કરતાં 'અંગ્રેજ દીદી'

'કેટલાક આરબ દેશો આજકાલ બહુ ખુશ છે'

જો તમે પહેલાથી એ વર્ગની ફી ચૂકવી દીધી હશે તો આ સંકલ્પની અસર વધુ જોવા મળશે.

આવી પરિસ્થિતિમાં આપણે દુઃખ એ વાતનું અનુભવીએ છીએ કે કોઈએ આ કામમાં સમય અને પૈસાનું રોકાણ કર્યું છે અને તે તોડવું કે તેનો બગાડ કરવો એ અયોગ્ય વાત છે.

હાલમાં ડો. માઈકલ એ સિદ્ધાંત પર શોધ કરી રહ્યા છે જેમાં વ્યક્તિગત નુકસાન કરતા બીજાને થનારા નુકસાનને રોકવા માટે આપણે વધુ પ્રોત્સાહિત રહીએ છીએ.

line

તમારી પ્રતિષ્ઠા વિશે ચિંતા

પ્રતિષ્ઠા એક પ્રકારે શક્તિશાળી પ્રોત્સાહક અને ઉત્તેજક છે

ઇમેજ સ્રોત,GETTY IMAGES

ઇમેજ કૅપ્શન,

પ્રતિષ્ઠા એક પ્રકારે શક્તિશાળી અને પ્રોત્સાહક છે

પ્રતિષ્ઠા એક પ્રકારે શક્તિશાળી અને પ્રોત્સાહક છે. જો તમે તમારા સંકલ્પને સાર્વજનિક રીતે જાહેર કરો છો તો તે તોડીને તમને તમારી છબી ખરડાવાનો ડર રહેશે.

સંકલ્પનો ભંગ કરતા પહેલાં વ્યક્તિ ચોક્કસપણે વિચારશે કે જે સંકલ્પ વિશે લોકો જાણતા હોય એ સંકલ્પ ભંગ થાય તો લોકો એ સંકલ્પ ભંગ કરનાર વ્યક્તિ વિષે શું વિચારશે?

ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર નીલ લેવી કહે છે, "લોકો પોતાની એવી છબી નથી બનાવવા માંગતા કે જે વિશ્વસનીય ન હોય."

તેથી વ્યક્તિ જ્યારે પોતાની યોજનાઓ સાર્વજનિક રીતે જાહેર કરે છે ત્યારે તેને પ્રેરણા મળી શકે છે.

નીલ લેવી કહે છે કે વિસ્તારપૂર્વક સંકલ્પ બનાવવો એ પણ વધુ મહત્ત્વનું છે.

નીલ કહે છે, "હું વધારેમાં વધારે સમય જિમમાં જઈશ એમ વિચારવાને બદલે હું મંગળવારે બપોર અને શનિવારે જિમમાં જઈશ. આમ નક્કી કરીને થતો સંકલ્પ સફળ થવાની સંભાવના વધારે છે."

Similar questions