આફ્રિકાના એક મૂલકમાં ગૂજરાતીમા ગૂજરાતી ભાષાને ટકાવવા શો પ્રયોગ કર્યો છે
Answers
Answered by
0
આફ્રિકાના એક મુલકમાં ગુજરાતીઓમાં ગુજરાતી ભાષાને ટકાવવા એક પ્રયોગ કર્યો છે. ગુજરાતી લખવામાં ઘણાને તકલીફ ન પડે તે માટે સરળ જોડણી અને સરળ નિયમો અપનાવ્યાં છે. બધી ઈ દીર્ઘ (ઈ) અને બધા ઉ હૃસ્વ (). જોડાક્ષર નહિ. અનુસ્વાર નહિ અને કોઈ ભૂલ હોય તોય ભૂલ નહિ ગણાય. સારી સગવડ અને ઉદારતા છે.
hope this helps
please mark brainliest
Similar questions