Business Studies, asked by upendradave4926, 4 days ago

ધાકીય સંયોજનનો અર્થ આપી સંયોજન માટેના કારણો જણાવો.

Answers

Answered by lavanyamehandi99
0

Explanation:

સંકીર્ણ સંયોજનોમાં ધાતુ-અયન અને લીગેન્ડ વચ્ચે સવર્ગ-સહસંયોજક બ6ધ બને છે.

જેમ સવર્ગ-સહસંયોજક બંધ પ્રબળ તેમ સંકીર્ણની સ્થિરતા વધુ.

સવર્ગ-સહસંયોજક બંધની પ્રબળતાનો આધાર નીચેનાં બે પરિબળો પર રહેલો છે.

(1) જે સંકીર્ણ સંયોજનમાં ધાતુ-આયન સાથે પ્રબળ લીગેન્ડ જોદાયેલ હોય, તો તે ધાતુ-આયન સાથે વધુ આકર્ષણ ધરાવે છે. આથી તે વધુ નજદીક આવીને વધુ મજબૂત સવર્ગ-સહસંયોજક બંધ બનાવે છે. પરિણામે વધુ પ્રબળ લીગેન્ડ ધરાવતા સંકીર્ણો વધુ સ્થિરતા ધરાવે છે. આમ, લીગેન્ડની પ્રબળતાને આધારે સંકીરણોની સ્થિરતા નક્કી થાય છે.

Similar questions