Science, asked by drashtijoshi839, 4 days ago

તત્વોના પરમાણુ દળ ક્યાં તત્વ સાથે સરખામણીથી મેળવેલ છે?​

Answers

Answered by ӋօօղցӀҽҍօօղցӀҽ
3

Different atoms have different masses. Atoms have such a small mass it is more convenient to know their masses compared to each other. Carbon is taken as the standard atom and has a relative atomic mass (A r) of 12

રાસાયણિક તત્વ અથવા તત્વ એ શુદ્ધ રાસાયણિક પદાર્થ છે જેનો સંપૂર્ણ જથ્થો એક જ પ્રકારના પરમાણુઓનો બનેલો હોય છે, અને દરેક પરમાણુના કેન્દ્રમાં સરખી સંખ્યામાં પ્રોટોન આવેલા હોય છે. આ પ્રોટોનની સખ્યાને તે તત્વનો પરમાણુ ક્રમાંક કહેવામાં આવે છે. આ તત્વોનું સામાન્ય રાસાયણિક રીતો દ્વારા વધુ સાદા ઘટકોમાં વિભાજન કરી શકાતું નથી. કાર્બન, ઓક્સીજન, એલ્યુમિનિયમ, લોખંડ, તાંબુ, સોનું, પારો, સીસું, સોડિયમ, મેગ્નેશિયમ વગેરે રાસાયણિક તત્વોના ઉદાહરણો છે. તત્વોનું વર્ગીકરણ આવર્ત કોષ્ટક રૂપે કરવામાં આવેલ છે.

hope its help u

r u Gujarati

Answered by rahilvasava457
0

Answer:

તત્વોના પરમાણુ દળ ક્યાં તત્વ સાથે સરખામણીથી મેળવેલ છે?

Similar questions