શબ્દસમહ માટે એક શબ્દ આપો. (૧)બેઉ છેડે વળેલો ધાતુની કળી જેવો પાતળો તાર
Answers
Answer:
શબ્દસમૂહ માટે એક શબ્દ
(251) જમીનની સપાટી = ભૂતળ
(252) ઈશ્વરના ગુણગાન ગાવાનો ઉત્સવ = ઓત્સવ
(253) કુબેરનો ગણ = કિન્નરે
(254) હિંદુતત્વોમાં છ શાસ્ત્રો = ખટદર્શન/ખટશાસ્ત્ર
(255) કલ્પના અનુસારનો એક સોનેરી પર્વત = મેરુ
(256) ઈન્દ્રપ્રસ્થનગરના વાસીઓ = ઈન્દ્રપ્રસ્થજનો
(257) માથાનાં વાળ = શિરકેશ
(258) કુમારી અવસ્થા = કૌમાર્ય
(259) હરખથી ઘેલું = હરખ ઘેલો/પોમલો
(260) લાંબી નજર = દીર્ઘ દષ્ટી
(261) યુદ્ધે ચડેલી વીરાંગના = રણચંડી
(262) સંસાર પ્રત્યે અતિશય સ્નેહ હોવો તે = આસક્તિ
(263) પોતાની મૂળ જગ્યાને છોડીને ચોલ્યા જવું તે = હિજરત
(264) સામે પડઘો પડવો તે = પ્રતિધ્વનિ
(265) ઘરની બાજુની દિવાલ = કરો
(266) આ બાજુને = આણીપા
(267) ખરાબ કામ = કુર્કમ
(268) બાળકના જન્મ પછી તરત જ આપવામાં આવતું ગોળ-પાણી= ગળથુંથી
(269) હવાની લહેરનો મંદ અવાજ = સરસરાહટ
(270) જાણવાની ઈચ્છાવાળું = જિજ્ઞાસુ
(271) ભૂખ્યાને અન્ન આપવું તે = સદાવ્રત
(272) વરકન્યા પરણવા બેસે તે મંડપ = ચોરી/માંહ્યરું
(273) જેની પત્ની હયાત હોય તે પુરુષ = સધુર
(274) જેનો પતિ હયાત હોત તે સ્ત્રી = સૌભાગ્યવતી
(275) જેની પત્ની હયાત નથી તે પુરુષ = વિધુર
(276) જેનો પતિ હયાત નથી તે સ્ત્રી = વિધવા
(277) અતિથિને માન આપવા સમૂહમાં જવું તે = સમૈયું
(278) ભાગ્યે જોવા મળે તે = વિરલ
(279) મુસાફરીમાં સાથે લઈ જવાનો ખોરાક = ભાથું
(280) માલની હેરા ફેરી કરવાનું સાધન = કેરિયર
(281) તેલ કાઢનાર = તેલિયો
(282) લપાતો છુપાતો = સુષુપ્ત
(283) ગાયો માટે કરવામાં આવતું દાન = ગૌદાન
(284) જરૂરિયાત પુરતું બોલનાર = મિતભાષી
(285) રાજકીય ખટપટમાં રચ્યો પચ્યો રહેનાર = મુત્સદી
(286) જે ગળે નહી તેવું = અનર્ગળ
(287) જેનું પ્રતિબિંબ પડ્યું હોય તે = બિંબ
(288) સ્ત્રીઓને પગમાં પહેરવાનું ઘરેણું = કાંબીઉં
(289) જેને ઢાંકેલું નથી તે = અનાવૃત
(290) જૂનાં વિચારોને સમર્થન આપનારું = રૂઢિચુસ્ત
(291) દસ વર્ષનો સમયગાળો = દાયકો
(292) સહેલાઇ થી મેળવી શકાય તેવું = સહજ/સાધ્ય
(293) સાર્થક છે જેનું કૃત્ય તે = કૃતાર્થ
(294) જમીન ખોદીને અંદર બનાવેલી જગ્યા = ભોંયરું
(295) ઝાડની છાલમાંથી બનાવેલું વસ્ત્ર = વલ્કલ
(296) ભાંગી તૂટી ગયેલી ઈમારત = ખંડિયેર
(297) જમવા આવવાનું નિમંત્રણ = નાતરું
(298) ગૌરવ અપાવે તેવું = ગૌરવવંતું
(299) એકીટશે જોઇ રહેવું તે = અનિમેષ
(300) પથ્થર ઘડનાર = શિલ્પી
(301) હોળી ખેલવા નિકળેલો માણસ = ઘેરૈયો
(302) સૌના તરફનો સમાન ભાવ = સમભાવ
(303) વડનું લટકતું મૂળ = વડવાઇ
(304) ખભે નાખવાનું વસ્ત્ર = ખેસ
(305) પાણીનો નાનો એવો ધોધ = ધધૂડો
(306) ગાયોનું ટોળું = ધણ
(307) ગગનને ભેદનાર = ગગનભેદી
(308) ધરતીની સપાટી = ધરાતલ
(310) દેવોની નગરી = અમરીપુરી
(311) તુલસીઓથી ભરેલું વન = વૃંદાવન
(312) કુબેરનો અનુચર = યક્ષ
(313) વેદપુરાણ વગેરે જેવાં ધર્મશાસ્ત્રો = અગમનિગમ
(313) ત્રણ કલાકનો સમય ગાળો = પ્રહર/પ્હોર
(314) પાણીમાં આગળ ધપવા શરીરને ધકેલવું તે = શેલોરો
(315) વદનરૂપી ચંદ્ર = વદનસુધારક
(316) જેને વિરહ થયેલો હોય તેવું = વિયોગી
(317) વહાણ ચલાવનાર = ખલાસી
(318) બીજાનું દુઃખ જોઇ દિલમાં થતી લાગણી = દિલસોજી
(319) યક્ષ સ્ત્રી = જક્ષણી
(320) શાકભાજી = બકાલું
(321) આંખથી સાંભળનાર = ચક્ષુઃશ્રવા
(322) નેતરની લાકડી = નેત
(323) દેશી રાજ્ય = રિયાસત
(324) મનમાં ને મનમાં = મનોમન
(325) ગીતામાં કહેવાયેલી = ગીતાભાખી
(326) પાર વિનાનું = નિરવધિ
(327) પાંદડાનો અવાજ = મર્મર
(328) ખૂબ બોલ બોલ તે વ્યક્તિ = વાચાળ
(329) જાણવાની ઇચ્છા = જિજ્ઞાસુ
(330) શારીરિક રીતે ઈન્દ્રીયથી અશક્ત = પાંગળું
(331) સાંભળી ન શકનાર = બધિર
(332) જનો પતિ પરદેશ ગયો હોય તે સ્ત્રી = પ્રોષિતભતૂકા
(333) મદારીની મોરલી = બીન
(334) તત્ત્વને જાણનાર = તત્ત્તજ્ઞાની
(335) કણસ કાપવાની ક્રિયા = લણણી
(336) લગભગ દશ કિલોનું વજન = અધમણ
(337) દયા ઉપજાવે તેવું = દયામણું
(338) ત્રણ કાળનું જ્ઞાન = ત્રિકાળજ્ઞાન
(339) ઊંડા પાણીની જગ્યા = ઘૂનો
(340) લગ્ન સમય શરીરપર ચોપડવામાં આવતો પદાર્થ = પીઠી
(341) ઉત્તમ એવું તીર્થ = તીર્થોત્તમ
(342) બાળક પ્રત્યેનો માં નો પ્રેમ = વાત્સલ્ય
(343) જે ભેદી ન શકાય તેવું = અભેદ/વજ્જરસમાણું
(344) સળગે ત્યારે એક પ્રકારની સુગંધ આપે તે દ્રવ્ય = ધૂપ
(345) ઉકેલી ન શકાય તે સમસ્યા = મડાગાંઠ
(346) શંકા વિનાનું = નિઃશંક
(347) ગુણો વિનાનું = નિર્ગુણ
(348) છાતીના રક્ષણમાટ.નું કવચ = વક્ષસ્ત્રાવ
(349) અંતરની વૃતિ કે ભાવ = અંતર્ભાવ
(350) જ્યાં પહોંચી ન શકાય તેવું = દુર્ગમ/અગમ્ય
(351) પ્રયાસથી મેળવી શકાય તેવું = સામ્ય
Answer:
Given: volume of block V=25cm3
Volume immersed in water v=20cm3
(i) If density of wood is ρgcm-3 then by principle of floatation.
Weight of block of wood = Weight of water displaced by the immersed part of block.
Vρg=v×1×g(since density of water =1gcm-3)