Hindi, asked by jitesh282003, 21 days ago

સમાનાર્થી શબ્દો

ઉમંગ
ન્યારું
બાકોરું
માદક
મિથ્યા​

Answers

Answered by praizykhristi
1

Answer:

૧) ઉલ્લાસ

૨) વ્હાલું

૩) છિદ્ર, ફાટ

૪) વ્યસનકારક

૫) આભાસી

Similar questions