૪. રાવણ વાસનાનું પ્રતિક છે અને હનુમાન સેવાભાવનાનુ પ્રતિક છે. રાવણ સીતામાતાને ભોગવવા માંગતો હતો અને તેણે રામ પાસેથી પડાવી લેવા માંગતો હતો. હનુમાન સીતામાતાને રામ પાસે પાછા લઇ જવા માંગતા હતા, વાસનાનો અર્થ સ્વાર્થ છે અને પ્રેમનો અર્થ ઈશ્વરની સેવા છે. કેવા પ્રકારની સેવાભાવના ઇન્દ્રિય તૃપ્તિની પ્રવૃત્તિમાં પરિવર્તન થઇ જાય છે? અને કેવી રીતે જીવ કામવાસનાના પ્રવાહમાં વહી જાય છે? (ભગવદ્ ગીતા ૩.૩૭)
ક. બુદ્ધિના ઉપયોગ દ્વારા
ખ. સાધનોના દુરુપયોગ દ્વારા
ગ. સ્વતંત્રતાના દુરુપયોગ દ્વારા
ઘ. જરૂરિયાત કરતા વધારે ઐશ્વર્ય દ્વારા
Answers
Answered by
0
Answer:
(b)
Explanation:
Mark me as brainelist
Answered by
0
Answer:
a ) budhhina upyog dwara
Similar questions