નીચે આપેલ ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો.
અમુક સદ્ગુણો અને સિધ્ધાંતોને વળગી રહો. જીવનમાં કદી તેમનો ત્યાગ કરો નહિ. તેઓ જ તમારા મિત્રો અને મદદગાર બનશે. આથી તમારી પ્રગતિ થઈ છેવટે શાશ્વત સુખ અને સફળતા પ્રાપ્ત થશે. આ સદ્ગુણોને અમલમાં મૂકવા માટે નિશ્ચય કરો અને તે માટે અંગત ડાયરી રાખો. તમારી રોજની વર્તણુક અને વાણીની નોંધ રાખો. આથી તમારો રોજ વિકાસ થાય છે કે નહીં તેનો ખ્યાલ આવશે. તમારી ભૂલો નજરે પડશે. જે તમે સુધારી શકશો. ડાયરી મિત્રની ગરજ પૂરી પાડી તમારી નિર્બળતા બતાવી તમને નમ્ર બનાવશે. રોજ ઈશ્વરની પ્રાર્થના કરો અને તેને આંતરિક બળ અને વેહંચણી આપવા માટે વિનંતી કરો. આથી આત્મબળ અને સદ્ગુણોમાં વૃધ્ધિ થશે. આદર્શ આત્માઓના જીવનચરિત્ર અને ઉપદેશમાંથી પ્રેરણા મેળવી તે અનુસાર તમારું જીવન ઘડતર કરો. તમારું મન કદી આળસું કે શૂન્ય બનશે નહિં. ઉમદા જીવન માટે સારા વિચાર ચાવીરૂપ છે.
Answers
Answered by
0
- කිසායමාමබැසාව
- වාදැකපරසාදා ැ
- මාඉැසෙයබරමරනරල
- ෙවෙසරබරසසෙනර
- ැදදැනැසෙනදාලැති
- මැචඅවයරසැ83නරතා
- දැදැග3දානවටලැදනෙදා
- ාකගරලරකෙඑත
- එකෙෙදාැච
Similar questions