આપેલા મુદ્દાઓ પરથી વાર્તા લખો અને તેમાંથી મળતો બોધ લખી
તેને શીર્ષક આપો
મુદ્દાઓ - બે મિત્ર - જંગળમાં ફરવા જવું - રીંછને છોવુ - એક મિત્રનુ જાડ પર
ચડી જવું - બીજા મિત્રનું શબની જેમ સુઈ જવ - રીંછનું સૂતેલા મિત્ર પાસે આવવું
અને સુંધીને ચાલ્યા જવું - જાડ પરથી મિત્રનું નીચે ઉતરવુ - પુછવું : “રીંછ તને
કાનમાં શું કહ્યું ?' – ‘ભય વખતે ભાગી જનાર મિત્રોથી ચેતજે '.
Answers
Answer:
તમને એવું લાગતું હોય કે ખુશી, તકલીફ અને ડર એવી લાગણીઓ છે કે જે માત્ર મનુષ્ય માટે જ બની છે, તો તમે ખોટા છો. આ તો બધી એવી લાગણીઓ છે કે દુનિયામાં વસતા વિવિધ પ્રકારના જીવ માટે જરૂરી છે.
પરંતુ એવી લાગણીઓનું શું કે જેમાં એક વ્યક્તિ પોતાના પ્રિયજનના દૂર થઈ જવા પર દુઃખ અનુભવે છે અથવા તો તેમની સાથે કંઈક ખોટું થાય તો તેમને ગુસ્સો આવે છે?
તો જીવવિજ્ઞાનના સંશોધન અનુસાર મનુષ્યોની જેમ જ પ્રાણીઓ પણ નર્વસ સિસ્ટમ ધરાવે છે.
નીચે આપેલાં પાંચ ઉદાહરણોથી તમે જાણી શકશો કે મનુષ્યો અને પ્રાણીઓની લાગણીઓ વચ્ચે કેટલી સમાનતા છે.
આ ઉદાહરણો 'ધ ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઑફ એનિમલ્સ' પુસ્તકમાંથી લેવામાં આવ્યાં છે. આ પુસ્તક સ્પેનિશ લેખક પેબ્લો હેરેરો દ્વારા લખવામાં આવ્યું છે.
ㅤㅤㅤㅤㅤㅤㅤㅤસ્વાર્થી મિત્ર
એક દીવસ બે મિત્રો એ જંગલમાં ફરવા જવા નો વિચાર કર્યુ.બંને મિત્ર જંગલમાં જવા તૈયાર થઈ ગયા.જંગલમાં તેઓ એ ખુબ મસ્તી કરી તેવામાં જ સામેથી એક રીંછ આવયું.ત્યારે પહેલો મિત્ર જલદી થી ઝાડ પર ચડી ગયો પરંતુ બીજા મિત્ર ને ઝાડ પર ચડતા આવડતું ન હતું ત્યારે તેના મગજ માં એક ઉપાય આવ્યો.તે પોતાના જીવ ને બચાવા માટે શબની જેમ સુઈ ગયો.ધીરે ધીરે રીંછ તેની પાસે આવીને સુધી ને જાય છે.ઝાડ પર ચડેલો મિત્ર ખૂબ આશ્ચર્ય પામ્યો.તે ઝાડ પરથી ઉતારી ને સુતેલા મિત્ર ને પુછ્યું કે પેલા રીંછે તારા કાન માં શું કહ્યું?ત્યારે તે જવાબ આપે છે કે ‘ભય વખતે ભાગી જનાર મિત્રોથી ચેતજે ' એવું કહેવું.
બોધ: મિત્ર બનાવતા પહેલા માણસ નો સ્વભાવ પુરી રીતે જાણવો.