Hindi, asked by lakhanitaskin31, 1 day ago

નીચેના મુદ્દાઓ પરથી વાતાં લખો અને તેને યોગ્ય શીર્ષક આપો :
મુદ્દા : એક શિલ્પી - મૃત્યુની આગાહી – પોતાના જ જેવાં છ પૂતળાં બનાવવા યમદૂતનું આગમન - મૂંઝવણ – યુક્તિ, 'હા, ભૂલ મળી ગઈ' એમ બોલવું - શિલ્પીનો મન, કઈ ભૂલ ? – 'બસ, આ જ ભૂલ' – શિલ્પી પકડાઈ જવો – બોધ​

Answers

Answered by shahzadalam5679
1

Answer:

આપેલા મુદ્દાઓ કે રૂપરેખા પરથી વાર્તાને બરાબર સમજી લો.

મુદ્દાઓનો કે રૂપરેખાનો તમારી કલ્પનાથી વિસ્તાર કરો. શક્ય હોય ત્યાં પાત્ર, પ્રસંગ, સ્થળ કે સમયનું વર્ણન કરો.

વાર્તાની ભાષા સરળ અને પ્રવાહી હોવી જોઈએ.

જ્યાં શક્ય હોય ત્યાં સંવાદો ઉમેરો. સંવાદો ટૂંકા અને સ્વાભાવિક હોવા જોઈએ.

વાર્તા બિનજરૂરી લાંબી ન થાય તેનો ખ્યાલ રાખો.

વાર્તા મોટે ભાગે ભૂતકાળમાં જ લખો.

વાર્તાના મુખ્ય પાત્ર, પ્રસંગ કે ઉદ્દેશ પરથી તેને યોગ્ય શીર્ષક ન આપો.

વાર્તામાં કોઈ બોધ રહેલો હોય તો તે વાર્તાને અંતે જણાવો.

લેખનમાં જોડણી અને વિરામચિહ્નો ખ્યાલ રાખો.

GSEB Class 9 Gujarati Lekhan Kaushalya વાર્તાલેખન

પ્રશ્ન. નીચેના મુદ્દાઓ પરથી વાર્તાઓ લખો અને દરેક વાર્તાને છે યોગ્ય શીર્ષક આપોઃ

પ્રશ્ન 1.

મુદ્દા:બે સ્ત્રીઓ–બંને વચ્ચે એક બાળક માટે ઝઘડો -એક કહે, “બાળક મારું છે.” –બીજી કહે, “બાળક મારું છે.” –બંનેનું ન્યાયાધીશ પાસે જવું-ન્યાયાધીશે બાળકના બે ટુકડા કરી વહેચી લેવા કહેવું –બીજી સ્ત્રી બાળકના બે ટુકડા કરવા સંમત –પહેલી સ્ત્રીની અસંમતિ – તે બાળક બીજી સ્ત્રીને સોંપી દેવા તૈયાર – ન્યાયાધીશે પહેલી સ્ત્રીને બાળક સોપવું–બોધ.

ઉત્તરઃ

માતૃહૃદય

એક સ્ત્રી પોતાના બાળક સાથે બહારગામ જતી હતી. તે બસસ્ટેશને આવી. તે બસની રાહ જોતી બસસ્ટેશનના બાંકડા પર બેઠી. તેના ખોળામાં તેનું બાળક રમતું હતું. એવામાં ત્યાં બીજી સ્ત્રી આવી. તે પહેલી સ્ત્રી પાસે બાંકડા પર બેઠી. બાળક તેની સામે જોઈ હસવા લાગ્યું. રૂપાળું બાળક તેને ગમી ગયું. તે એને લઈ રમાડવા લાગી.

Explanation:

give me on brainlist

Similar questions