સરદાર વલ્લભભાઈ અખંડ ભારતના શિલ્પી શા માટે કહેવાયા ?
Answers
Answered by
1
Answer:
ભારતમાં અનેક નાનાં-મોટાં રજવાડાંઓ હતાં. ભારતના તમામ રાજાઓનાં રાજ્યોનાં વિલીનીકરણની કપરી અને મહત્વની કામગીરી સરદારને સોંપાઈ; પરંતુ ઘણા રાજાઓને પોતાની સ્વતંત્રતા છોડવી નહોતી. આ અત્યંત મુશ્કેલ કાર્ય એમણે કુનેહપૂર્વક પાર પાડ્યું. અનેક રાજાઓને સમજાવવામાં એમને સફળતા મળી, પણ જે રાજાઓ નહોતા માનતા એમની સાથે કડક હાથે કામ લીધું. અંતે ભારતનાં તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી દીધાં અને રાજાશાહી ને નાબૂદ કરી. આમ, દેશને અખડતા આપવામાં યશસ્વી બન્યા અને તેઓ ભારતના શિલ્પી કહેવાય.
Similar questions