માલધારીની સ્ત્રીઓ શો વ્યવસાય કરે છે
Answers
Answered by
0
Answer:
માલધારી એ પશુપાલનને લગતા વ્યવસાય કરતો એક લોકસમુહ છે. માલધારી શબ્દ ખાસ કરીને ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં વધુ પ્રચલિત છે, આ શબ્દ માલ એટલે પશુધન અને ધારી એટલે ધરાવનારનો બનેલો છે. માલધારી શબ્દનો શાબ્દિક અર્થ પશુધન ધરાવનાર એવો કરી શકાય.
માલધારી સમૂહમાં ભરવાડ, રબારી, ચારણ, વગેરે જાતિઓનો સમાવેશ થાય છે.[૧][૨][૩][૪] આ સમુહ ખાસ કરીને વન્ય વિસ્તાર આજુબાજુનાં મેદાનોમાં વસવાટ કરવાનું વધુ પસંદ કરે છે, જેથી તેઓનાં પશુઓને ઘાસચારો સરળતાથી મળી રહે છે. માલધારીઓના વસવાટ સ્થળને નેસ તરીકે ઓળખાય છે.[૫][૬] આ ઉપરાંત તેઓની વસ્તી ગ્રામિણ અને શહેરી વિસ્તારોમાં પણ જોવા મળે છે.
Explanation:
Similar questions