એક સંત - નદીકિનારે સંધ્યાવંદન નદીના વહેતા જળમાં એક વીંછી તણાઈને આવ્યો – સાધુનું તેના પર ધ્યાન જવું - કરુણાને કારણે વીંછીને બચાવવો - વીંછીનું ઝંખવું ઊછળીને પાણીમાં પડવું – ફરી તણાવું - સાધુનું બચાવવું – ડંખવું - એક સજ્જનનું આ દૃશ્ય જોવું - સાધુને કહેવું – ભલેને - આ તણાઈ જતો - સાધુનો ઉત્તર – એ એની પ્રકૃતિ ન છોડે તો મારે મારી પ્રકૃતિ કેમ છોડવી ? - બોધ. - - -
Answers
Answered by
0
Answer:
બીજા જેવું કરે એવું આપડે કર્યે એ જરૂરી નથી, બાકી એમના માં અને આપડા માં શું ફરક રહી જાય.
hope it helps!!
Similar questions