English, asked by nishitamsagar9, 1 year ago

૧: તહેવારમાં ચાર આની આવે, એ કયો તહેવાર? ૨: કઈ સંખ્યામાં સુકોમેવો આવે? ૩: ક્યા વૃક્ષમાં એક મહિનો આવે? ૪ : શરીરના એક અંગમાં કઠોળનું નામ આવે.?

Answers

Answered by sunnybarot2000
3

Answer:

૧-જન્માષ્ટમી

૨-પિસ્તાળીસ

૩-આસોપાલવ

૪-મગજ

Explanation:

૧-અષ્ટમી એટલે ચાર આની

૨-પિસ્તા સુકા મેવા મા આવે

૩-આસો મહિનો

૪-મગ એક કઠોળ છે

Similar questions