Social Sciences, asked by sumitt6554, 1 year ago

ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નીમવા ને લાયક હોય અથવા લાયક કરેલ હોય
તેવી વ્યક્તિઓના બનેલા સલાહકાર બોર્ડ સત્તા આપે તે સિવાય ,નિવારક અટકાયત
ના કાયદા અંતર્ગત કોઈપણ વ્યક્તિને કેટલા સમયથી વધુ અટકાયતમાં રાખી શકાશે નહીં ?
1) 6 મહિના
2) 1 મહિનો
3) 24 કલાક
4) 3 મહિના

Answers

Answered by suchitgiri276
0
24 કલાક is the answer
Similar questions