Social Sciences, asked by chipi6823, 1 year ago

દરેક પંચાયત તે સમયે અમલમાં હોય તેવા કાયદા હેઠળ, તેનું વહેલું વિસર્જન ન થાય તો તેની પહેલી બેઠક માટે નક્કી થયેલી તારીખથી કેટલા વર્ષ સુધી ચાલુ રહેશે ?
1) પાંચ વર્ષ
2) છ વર્ષ
3) ત્રણ વર્ષ
4) ચાર વર્ષ
5) Not Attempted

Answers

Answered by khushi769
0

The correct option is 1)

Answered by MemonMahin07
0

દરેક પંચાયત તે સમયે અમલમાં હોય તેવા કાયદા હેઠળ, તેનું વહેલું વિસર્જન ન થાય તો તેની પહેલી બેઠક માટે નક્કી થયેલી તારીખથી કેટલા વર્ષ સુધી ચાલુ રહેશે ?

=》1) પાંચ વર્ષ

Similar questions