રાજ્ય સરકારે રાજ્યના જિલ્લાઓ વચ્ચે સામાજિક અને આર્થિક અસમાનતા ઘટાડવા માટે, પછાત જિલ્લાઓને ખાસ ગ્રાન્ટ આપવા માટે કયું ફંડ સ્થાપવાનું હોય છે?
1) જિલ્લા વિકાસ ફંડ
2) રાજ્ય સમકારી ફંડ
3) જિલ્લા સમકારી ફંડ
4) જિલ્લા ગામ ઉત્તેજના ફંડ
5) Not Attempted
Answers
Answered by
0
correct option. is 2)
Answered by
0
↪ Answer :
2) રાજ્ય સમકારી ફંડ
Similar questions