Social Sciences, asked by Enit353, 1 year ago

અ ' , 'બ' ને પાઈપથી પગ પર ફટકો મારે છે ,પરિણામે 'બ' ને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને બે દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં ' અ ' કયા ગુના માટે જવાબદાર ઠરશે?
1) સાદી ઈજા
2) ગંભીર ઇજા
3) ઈરાદાપૂર્વકની સાદી ઈજા
4) ખૂન નો પ્રયત્ન

Answers

Answered by Anonymous
5

\mathfrak{\huge{\red{QUESTION}}}

Given

<font color = "blue"><marquee>ANSWER</font color = "blue"></marquee>

Option = 2

Similar questions