ચંદ્રગ્રહણ દરમિયાન તેના કારણે શું થાશે - ગુરુત્તમ ભરતી કે લઘુતમ ભરતી? સમજાવો.
Answers
Answered by
5
27મીએ દેખાયેલા ચંદ્રગ્રહણને 'બ્લડ મૂન' પણ કહેવામાં આવે છે. વિજ્ઞાનની થિયરી અનુસાર આ અવકાશની માત્ર એક ખગોળીય ઘટના છે.
જોકે, દેશમાં લોકોમાં ગ્રહણ મામલે ઘણી લોકમાન્યતાઓ પ્રવર્તે છે. આ માન્યતા વિશે વિજ્ઞાન શું કહે છે તે પણ મહત્ત્વનું છે.
ગ્રહણની અસરથી ગર્ભવતી મહિલાને શારીરિક ખોડખાપણવાળું બાળક જન્મી શકે છે અને તેનો ગર્ભપાત પણ થઈ શકે છે એવી ગંભીર પ્રકારની માન્યતાઓ લોકોમાં જોવા મળે છે.
બીબીસી ગુજરાતીએ ગ્રહણ મામલે પ્રવર્તતી માન્યતાઓ જાણવની કોશિશ કરી. જેના અંતર્ગત કેટલીક મહિલાઓ સાથે વાતચીત કરી.
vidhi20oct:
oh yeah stylish
Similar questions
Science,
7 months ago
English,
7 months ago
Social Sciences,
1 year ago
Social Sciences,
1 year ago
Hindi,
1 year ago
Science,
1 year ago
Math,
1 year ago