Social Sciences, asked by shaistasultana9114, 1 year ago

નિબંધ લખો: જો આજે ગાંધીજી જીવતા હોત તો...

Answers

Answered by choudhary21
14

છેવટે ….શું આ બધું જોઈને…બાપુ ની શી હાલત થાત…..!!!

કોઈએ વિચાર્યું છે…

હું હૃદય થી માનું છું કે ,આ તો સારું છે કે ગાંધીજી જેવો મહાન આત્મા,અત્યારના કલુષિત વાતાવરણ મા નથી…..

નહીતર, બિચારા…

દેશ અને દેશવાસીઓ ની લાય મા ને લાય મા , ક્યારનાયે….

આઘાત પામીને રામ શરણ થઇ ગયા હોત…..!!


vanshibhati168: hii
choudhary21: Hii
Similar questions