Social Sciences, asked by Nabeela9361, 1 year ago

રાજ્યપાલ, રાજ્યના નામ ના જ વડા છે. ટિપ્પણી કરો.

Answers

Answered by Tirthrajsinh
1

રાજયપાલ , રાજ્યના નામ ના જ વડા છે કરણ કે ખરેખર તે કોઈ નિર્ણય સ્વતંત્ર રીતે લઈ શકતા નથી ...તે રાજ્યના મંત્રી મંડળની ભલામણો ને આધીન રહી કાર્ય કરે છે

Similar questions