Social Sciences, asked by Zaidpathan71051, 1 year ago

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મેસોપોટેમીયાના લડતા હિન્દી (ભારતીય) સૈન્યને ભારે ખુવારી વેઠવી પડી જેને પરિણામે કયા હિન્દી વજીર ને રાજીનામું આપવું પડ્યું હતું?
1) ડ્યુક
2) ચેમ્સફર્ડ
3) ચેમ્બરલેઇન
4) મોન્ટેગ્યુ

Answers

Answered by Anonymous
0

2) ચેમ્સફર્ડ

Hope this helps you

Answered by Anonymous
0

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મેસોપોટેમીયાના લડતા હિન્દી (ભારતીય) સૈન્યને ભારે ખુવારી વેઠવી પડી જેને પરિણામે કયા હિન્દી વજીર ને રાજીનામું આપવું પડ્યું હતું?

1) ડ્યુક

2) ચેમ્સફર્ડ ✔✔

3) ચેમ્બરલેઇન

4) મોન્ટેગ્યુ

Similar questions