ગુજરાત રાજ્યના મહિલા પશુપાલકોને દેશી દુધાળા પશુઓના એકમની સ્થાપના પર વ્યાજ સહાયની યોજના અન્વયે નીચેના પૈકી કયા વર્ગની મહિલાઓને આવરી લેવામાં આવી છે?
1) તમામ વર્ગની મહિલાઓ
2) સામાજિક, શૈક્ષણિક પછાત વર્ગની મહિલાઓ
3) ફક્ત અનુસુચિત જાતીની મહિલાઓ
4) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ની મહિલાઓ
Answers
Answered by
1
3 is your answer .........
Similar questions