Social Sciences, asked by davidjannu4021, 1 year ago

ભારતીય નૌકાદળના 'તારિણી' નામના જહાજમાં સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પરત આવેલ ટુકડીની વિશેષતા સંબંધમાં નીચેના પૈકી સાચો વિકલ્પ પસંદ કરો.
1) જહાજમાં બધા નાવિક મહિલા હતા
2) લશ્કર, હવાઇદળ અને નૌકાદળનું સંયુક્ત સાહસ હતુ
3) 452 દિવસમાં પ્રવાસ પૂરો કર્યો
4) ભારતીય પુરુષ નાવિકો નું સાહસ હતું

Answers

Answered by adarsh8597
1

4 is your right answer

Similar questions