Science, asked by mukeshprajapati, 1 year ago

પ્રકાશનું પરાવર્તન વિષે ટૂંકનોંધ

Answers

Answered by mantasakasmani
2

આ તો ખાલી વ્યાખ્યા આવશે

અને તેના બે પ્રકારો આવશે ..

તમારૂં જવાબ :---

જે કોઈ પણ વસ્તુની સપાટી પરથી પ્રકાશના કિરણની અથડાઈને પાછા ફરવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે ..

તેના બે પ્રકારો છે ..

(1) નિયમિત પરાવર્તન

લીસી સપાટી પર પ્રકાશ આપાત કરવામાં આવે છે ....

(2) અનિયમિત પરાવર્તન

ખરબચડી સપાટી પર પ્રકાશ આપાત કરવામાં આવે છે ....


mukeshprajapati: thank you
mantasakasmani: welcome
Similar questions