હિમાલયની જળ-પરિવાહ ગોઠવણ પ્રથાનો વિકાસ લાંબા ભૂસ્તરીય ઇતિહાસ નું પરિણામ છે. આ નદીઓ પ્રવાહના વહન દરમિયાન વિવિધ ઘસારણ તેમજ નિક્ષેપણ ની સંરચનાઓ માટે જવાબદાર છે. હિમાલયની નદીઓ ની નિક્ષેપણ ક્રિયાનું નીચેના પૈકી કયું(યા) પરિણામ(મો) છે?
1. નદીની પગથીઓ
2. ગોખુર / નળાકાર સરોવરો
3. ગુંફિત જળમાર્ગો
4. પંખાકાર મેદાનો
5. પ્રાકૃતિક તટબંધ
1) ફક્ત 1, 4 અને 5
2) ફક્ત 1 અને 4
3) ફક્ત 2 , 3 , 4 અને 5
4) ફક્ત 2 , 3 અને 4
Answers
Answered by
0
✌✌RAM RAM ❤
↪↪↪↪↪⤵⤵⤵⤵⤵⤵❣
,❤❤✌✌ CORRECT OPTION IS ==√{ Ç }❣❣❣❣
BRAINLY KING✌✌
Answered by
0
હિમાલયની જળ-પરિવાહ ગોઠવણ પ્રથાનો વિકાસ લાંબા ભૂસ્તરીય ઇતિહાસ નું પરિણામ છે. આ નદીઓ પ્રવાહના વહન દરમિયાન વિવિધ ઘસારણ તેમજ નિક્ષેપણ ની સંરચનાઓ માટે જવાબદાર છે. હિમાલયની નદીઓ ની નિક્ષેપણ ક્રિયાનું નીચેના પૈકી કયું(યા) પરિણામ(મો) છે?
1. નદીની પગથીઓ
2. ગોખુર / નળાકાર સરોવરો
3. ગુંફિત જળમાર્ગો
4. પંખાકાર મેદાનો
5. પ્રાકૃતિક તટબંધ
1) ફક્ત 1, 4 અને 5
2) ફક્ત 1 અને 4
3) ફક્ત 2 , 3 , 4 અને 5✔
4) ફક્ત 2 , 3 અને 4
Similar questions