Social Sciences, asked by hsgjhg890, 1 year ago

ગુજરાત સરકારે વિવિધ પ્રકારની વિપદાઓ ને ઘટાડવા કેટલાક પગલાં લીધા છે ,તે સંદર્ભે નીચે આપેલા વિધાનો માંથી કયું(યા) વિધાન(નો) ખરું(રાં) છે?
1. 'આપદ મિત્ર' આપત્તિ દરમિયાન મૂળભૂત શોધ અને બચાવ કામગીરી માટે સમાજના સ્વયંસેવકોની તાલીમ નો સમાવેશ કરે છે.
2. રાષ્ટ્રીય ચક્રવાત શમન યોજના અંતર્ગત આઈ.એમ.એફ. અને જાપાન સાથે મળી 100 બહુહેતુક ચક્રવાત રક્ષણ આશ્રયસ્થાનો નું નિર્માણ કરશે.
3. પાંચ આપત્તિકાળ પ્રતિસાદ કેન્દ્રોની રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીધામ અને ગાંધીનગર ખાતે સ્થાપના કરવામાં આવશે.
1) ફક્ત 1 અને 2
2) ફક્ત 2 અને 3
3) ફક્ત 1 અને 3
4) 1,2 અને 3

Answers

Answered by Stranger67
0

\huge\blue{Answer}

Option 3)

HOPE IT HELPS YOU !!

Answered by paridhi987
0
option (3) is correct✅✔
Similar questions