India Languages, asked by harshaksachdeva3946, 11 months ago

રૂઢિપ્રયોગ નો અર્થ આપી તેમનો વાક્યમાં પ્રયોગ કરો : અગત્યના વાયદા

Answers

Answered by franktheruler
9

રૂઢિપ્રયોગ નો અર્થ આપી તેમનો વાક્યમાં પ્રયોગ નીચે કરવામાં આવ્યો છે:

અગત્યના વાયદા

(ખરેખર અગત્સ્યના વાયદા છે)

અર્થ: વચન પાળવું નહિ

વાક્યપ્રયોગ: તેનો પૈસા પાછા આપવાનો કરેલો વાયદો અગત્સ્યના વાયદા જેવો નીકળ્યો.

સમજૂતી:

  • અગત્સ્ય ઋષિ જયારે દેવી લોપા સાથે જઈ રહ્યા હતા ત્યાં રસ્તામાં વિંધ્યાચલ પર્વત આવે છે. વિંધ્યાચલ ઋષિને જોઈ શીશ નમાવે છે. ત્યારે ગુરુ તે પાછા ન ફરે ત્યાં સુધી તેમ જ રહેવા આદેશ આપી આગળ વધે છે.
  • અને ત્યાર પછી ઋષિ કદી પાછા ફર્યા નહિ અને વિંધ્યાચલ હજી શીશ નમન કરતો જ રહી ગયો.
  • ત્યારથી આ અગત્સ્યના વાયદા એટલે વાત ન પાળી તેમ માનવામાં આવ્યું.
Answered by rm9624844597
7

Answer:

ભાજી મૂળા સમજવા નો વકય પ્રાયોગ લખો

Similar questions