પંકતીના છંદ ઓળખાવો :
શશીકાંત મારા લગ્નની કંકોત્રી આ વાંચજો
કંકુ નથી મુજ રક્તના છાંટા પડ્યા અવલોકજો - કલાપી
Answers
Answered by
0
Answered by
0
Answer:
હરિગીત છંદ છે આ
Explanation:
૨૮ માત્રા નો છંદ ૧૪ અને ૧૬ માત્રાએ યતિ છે છલ્લે ગુરુ અક્ષર અનિવાર્ય યતિ ના હોય તો પણ ચાલશે
મોટાભાગની પ્રાર્થનાઓ આ છંદમાં લખાય છે
Similar questions