Environmental Sciences, asked by daxeshbamniya, 1 month ago

ભાગ : ઘ માંગ્યા પ્રમાણે ઉત્તર આપો.
(0.
(અ) નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટાં તે જણાવો.
(1) ભૂ-ચુંબકત્વ એક સજીવ પરિબળ છે.
(2) મહાસાગરના ઠંડા પ્રવાહો ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં તાપમાન ઘટાડે છે.
ઉ) રવિ પાકોમાં બધા તેલિબિયાં સામેલ છે.
(4) વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણ કિયાના પરિણામ સ્વરૂપે વાતાવરણીય ઑક્સિજન બને છે.
(5) પેય પૃષ્ઠ જળ જેમાં સ્ટ્રિકીન જેવા પદાર્થો મળી આવે છે​

Answers

Answered by vnisu1950
8

Explanation:

મહાસાગરના ઠંડા પ્રવાહો ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં તાપમાન ઘટાડે છે

Answered by Rohitgohil10680
0

મહાસાગરના ઠંડા પ્રવાહો ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં તાપમાન

Similar questions